×

અમદાવાદ વિષે

ગુજરાત રાજયની મઘ્‍યમાં આવેલ અમદાવાદ જીલ્‍લાનો કુલ વિસ્‍તાર ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી. છે. જીલ્‍લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલુ છે. ૨૦૧૧ ની વસ્‍તી ગણતરી મુજબ જીલ્‍લાની કુલ વસ્‍તી ૭૦૫૯૦૫૬ છે. અમદાવાદ જીલ્લાનું મુખ્‍ય મથક અમદાવાદ શહેર છે.

જીલ્‍લાની પૂર્વ દિશાએ ખેડા જીલ્‍લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંઘીનગર જીલ્‍લો, દક્ષ‍િણ દિશાએ આણંદ જીલ્‍લો તથા ૫શ્ચ‍િમ દિશાએ બોટાદ અને સુરેન્‍દ્રનગર જીલ્‍લો છે. જીલ્‍લામાં કુલ ૯ તાલુકાઓમાં ૪૭૪ વસ્તીવાળા ગામ, ૫ ગામ ઉજજડ છે. તેમજ ૧ મહાનગરપાલિકા, ૧ કેન્‍ટોનમેન્‍ટ વિસ્‍તાર, ૭ નગરપાલિકાઓ સમાવેશ થાય છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

 • Calender 24-Feb-2020
  અન્ય જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં આવવા માટે ડિસેમ્બર 2018 અંતિત આવેલ એકતરફી જિલ્લા ફેર શ્રેયાંનતા યાદી
  Read More
 • Calender 24-Feb-2020
  અન્ય જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં આવવા માટે ડિસેમ્બર 2018 અંતિત આવેલ એકતરફી જિલ્લા ફેર શ્રેયાંનતા યાદી ધો. ૧ થી ૫
  Read More
 • Calender 24-Feb-2020
  અન્ય જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં આવવા માટે ડિસેમ્બર 2018 અંતિત આવેલ એકતરફી જિલ્લા ફેર શ્રેયાંનતા યાદીભાષા
  Read More
 • Calender 24-Feb-2020
  અન્ય જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં આવવા માટે ડિસેમ્બર 2018 અંતિત આવેલ એકતરફી જિલ્લા ફેર શ્રેયાંનતા યાદી સામાજિક-વિજ્ઞાન
  Read More

જીલ્લો અમદાવાદ

૬૫૮૫ = ૪૨ચો.કિ.મી.
૭૦,૫૯,૦૫૬
૮૫.૩૧%
૦૯
૪૬૮
૧૦,૩૦,૯૦૪

Locate on Map

Mandal Detroj Viramgam Sanand Daskroi Bavla Dholka Dhandhuka Ahmedabad

Hide Text