મુખપૃષ્ઠયોજનાઓસરદાર પટેલ આવાસ યોજના

સરદાર પટેલ આવાસ યોજના

સને ૧૯૯૭-૯૮ થી ૨૦૧૧-૧૨ દરમિયાન રાજયમાં બનેલ સરદાર આવાસ યોજનાના મકાનો
સરદાર પટેલ આવાસ યોજના-વિશેષતા
સરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૧૧-૧૨ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્‍યા ૨૬,૩૮૦.
સને : ૨૦૧૧-૧૨ ના વર્ષ દરમિયાન કુલ ૮૮૨ આવાસો માટે રૂ. ૩૯૬.૯૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી. યુનિટ કોસ્‍ટ રૂ. ૪૫,૦૦૦ અને ૭,૦૦૦ શ્રમ ફાળો (તા. ૧-૪-૨૦૧૧ થી) સરકારશ્રીએ કરેલ છે.
ચાલો હવે, ગ્રામ્‍ય ગરીબો માટેની સરદાર પટેલ આવાસ યોજના નીચે શ્રમફાળો આપી પોતાના મકાન મેળવીએ.
પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1025703