મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓકેટલ શેડ

કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી સહાય યોજના


અ.ન. યોજનાનું નામ આ યોજના હેઠળ તમામ કેટેગરીના પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી પ્રોત્‍સાહન સહાય યોજના વાછરડી દીઠ રૂા.૩,૦૦૦/- સહાય
૧. યોજના કયારે શરૂ થઈ સને સદર યોજના વર્ષ ૨૦૧૫-'૧૬થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ જિલ્લામાં વસતા તમામ વર્ગના પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી પ્રોત્‍સાહન સહાય યોજના હેઠળ જન્‍મેલ વાછરડી દીઠ પ્રોત્‍સાહન રૂપી સહાય આપી શુધ્‍ધ સંવર્ધનનો તથા કૃત્રિમ બીજદાનનો વ્‍યાપ વધારવા.
૩. યોજના વિશે (માહિતી) તમામ કેટેગરીના પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી પ્રોત્‍સાહન સહાય યોજના વાછરડી દીઠ રૂા.૩,૦૦૦/- સહાય અમલમાં છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો
જિલ્લામાં વસતા તમામ જાતિના લાભાર્થીઓ કે જેઓનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલન છે. તેઓને લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૫. યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃપશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૫-૧૬૧૦૦૩,૦૦,૦૦૦/-વાછરડી દીઠ રૂા.૩,૦૦૦/-
૨૦૧૬-૧૭૧૦૦૩,૦૦,૦૦૦/-૯૯૨,૯૭,૦૦૦/-૯૯વાછરડી દીઠ રૂા.૩,૦૦૦/-

છેલ્લા સુધારાની તારીખ : 11/4/2018

વપરાશકર્તાઓ : 866287