પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્‍થળ મુનસર તળાવ,વિરમગામ

મુનસર તળાવ,વિરમગામ

 
સ્‍થળનું નામ મુનસર તળાવ, વિરમગામ
સ્‍થળની વિસ્‍તૃત માહિતી munsar talavવિરમગામનું પ્રસિદ્ર મુનસર તળાવ પણ ધણાં વર્ષો પૂર્વે બનેલ હોવાનું માની શકાય.આ તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા ૨૮૫ દહેરા હાલમાં હયાત છે.મુનસર તળાવ નો વિસ્તાર ૧૯ હેકટર ૧૭ આરે ૧૨ ગુઠા છે. પશ્વિમ દિશામાં મુનસરી માતાનું મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન છે.આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક
મંદિર છે. 
સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું વિરમગામમાંજ છે. બસ તથા ટ્રેન દ્વારા
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી) અમદાવાદથી ૬ર કી.મી.
અગત્‍યનો દિવસ રવિવાર 
અનુકુળ સમય સવારે ૭.૦૦ થી ૯.૦૦ વાગ્યે.અને સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી.