પંચાયત વિભાગ
વિરમગામ તાલુકા પંચાયત
અમદાવાદ જીલ્લા - ગુજરાત સરકાર

કમુરુદીનભાઇ વલીભાઇ સીદાણીકમુરુદીનભાઇ વલીભાઇ સીદાણી
પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીકુમારી કાજલ એન આંબલિયા
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમદાવાદ જીલ્લો વિરમગામ તાલુકા પંચાયત

તાલુકા વિષે

વિરમગામ
ગ્રામ પંચાયત ૬૫
ગામડાઓ ૬૫
વસ્‍તી ૧૯૩૨૮૩
વિરમગામ પૌરાણીક શહેર છે.તેનું હાલ નું નામ વિરમગામ વિક્રમ સંવત - ૧૩૫૦ થી ૧૩૬૦ ના સમયમાં ઉલ્લેખ થયાનું મળેલ છે. પ્રસિદ્ર મુનસર તળાવ પણ તેજ અરસામાં કે તે પૂર્વે બનેલ હોવાનું માની શકાય.આ તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા ૨૮૫ દહેરા હાલમાં હયાત છે. મુનસર તળાવ નો વિસ્તાર ૧૯ હેકટર ૧૭ આરે ૧૨ ગુઠા છે. પશ્વિમ દિશામાં મુનસરી માતાનું મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન છે.આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર છે. આ તળાવ ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું હોઇ પુરાતત્વ વિભાગના હસ્તક છે.

વધારે..