પંચાયત વિભાગ
સાણંદ તાલુકા પંચાયત
અમદાવાદ જીલ્લા - ગુજરાત સરકાર

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી જયેશભાઇ કે. પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
પ્રમુખશ્રીશ્રીમતિ રંજનબા મનવરસિંહ વાઘેલા
પ્રમુખશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમદાવાદ જીલ્લોસાણંદ તાલુકા પંચાયત

તાલુકા વિષે

સાણંદ
ગ્રામ પંચાયત ૬૮
ગામડાઓ ૭૦
વસ્‍તી ૧૯૩૩૩૫
આશરે તેરમા સૈકા પૂર્વેનાં સમયે અણંદપુર નામે ઓળખાતું હતું શહેરની મધ્યમાં દેવી ભક્ત સદગૃહસ્થે અંજારમાંથી લાવેલા અંજરી માતાનું મંદિર પણ હતું અંજરી માતા પણ અપભ્રંશ થતાં હજારી માતા કહેવાય છે. મંદિરની આસપાસ શહેર વસેલું હતું પરંતુ કોઇ સિધ્ધ યોગીનાં સાપથી પટ્ટણ સો દટ્ટણ થતા અંણંદપુરનું પતન પછી નવા શહેરનું નામ કરણ થતાં સાણંદ કહેવાયું હાલ જ્યાં વસેલ છે ત્યાં વસેલું કહેવાય છે.


વધારે...