પંચાયત વિભાગ
માંડલ તાલુકા પંચાયત
અમદાવાદ જીલ્લા - ગુજરાત સરકાર

પ્રમુખશ્રી તાલુકા પંચાયતશ્રીમતી જીજીબેન રમુજી ઠાકોર
પ્રમુખશ્રી તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી આર.આર.પરમાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમદાવાદ જીલ્લો માંડલ તાલુકા પંચાયત

તાલુકા વિષે

માંડલ
ગ્રામ પંચાયત ૩૬
ગામડાઓ ૩૭
વસ્‍તી ૬૫૭૫૧
માંડલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક વિસ્તાર ૩૪૬૬૨/૧૭ છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૬૫.૪૪ ટકા છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, જુવાર, જીરૂં છે.  માંડલ તાલુકામાં જોવાલાયક સ્થળો કડવાસણ, વાવેશ્વર મહાદેવ, ખંભલાવ મંદીર, જૈન દેરાસર આવેલા છે. તાલુકાની કુલ વસ્તી પુરૂષ - ૩૩૮૮૦, સ્ત્રીઓ- ૩૧૮૭૧ છે.