પંચાયત વિભાગ
દસક્રોઇ તાલુકા પંચાયત
અમદાવાદ જીલ્લા - ગુજરાત સરકાર

શ્રી રાજેશકુમાર બચુભાઇ પટેલ​શ્રી રાજેશકુમાર બચુભાઇ પટેલ
પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી બી. એસ. લાસણીયા
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમદાવાદ જીલ્લોદસક્રોઇ તાલુકા પંચાયત

તાલુકા વિષે

દસક્રોઇ
ગ્રામ પંચાયત ૬૧
ગામડાઓ ૬૩
વસ્‍તી ૩,૨૧,૮૧૭

દસક્રોઇતાલુકો ભારતદેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના અમદાવાદ જિલ્લા નો મહત્વનો તાલુકો છે.દસ્ક્રોઇઆ તાલુકાનું મુખ્ય મથક છે.કુલ ગામોની સંખ્‍યા ૬૩ છે તથા ભૌગોલીક સ્‍થાન અક્ષાંસ ૨૦.૦-૨૩.૪ રેખાંશ ૭૧.૬-૭૨.૯, છે. ખેતિ માટે અનુકુલ પાક ડાંગર, ધંઉ, એરડા, રાયડો, શાકભાજી છે.