પંચાયત વિભાગ
બાવળા તાલુકા પંચાયત
અમદાવાદ જીલ્લા - ગુજરાત સરકાર

Presidentશ્રીમતિ લીલાબેન એન. મકવાણા
પ્રમુખ બાવળા તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી બી.બી.સાધુ
તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઇન્ચાર્જ​

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમદાવાદ જીલ્લોબાવળા તાલુકા પંચાયત

તાલુકા વિષે

બાવળા
ગ્રામ પંચાયત૪૮
ગામડાઓ ૪૮
વસ્‍તી૧૨૧૯૮૫
ભારત ગામડાંઓનો બનેલો દેશ છે અને ગામડાંમાં વસતાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. દેશનું અર્થતંત્ર ખેત આધારીત છે. દેશના ૭૦% થી વધુ લોકો ગામડાંમાં રહીને ખેતી અને પશુપાલન આધારીત આજીવીકા મેળવે છે. આપણાં ગામડાંઓમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારીત છે, પરંતુ વરસાદ અનિયમિત છે. જમીનમાં પણ ઉત્તરોત્તર પાણીના તળ ખૂબ જ ઊંડા જતા ગયા છે. જેથી પાણીની અછત વર્તાય છે. જેની મોટી અસર ખેતીક્ષેત્ર ઉપર પડે છે. પાણીની અછતના કારણે ખેત ઉત્પાદનમાં ધટાડો થતો જોવા મળે છે. જેથી ખેડૂતોની આર્થીક સ્થિતિ નબળી પડે છે. જે દેશના અર્થતંત્રને નબળું પાડે છે. આની સાથે સાથે ગામડાંઓનો વિકાસ રૂંધાય છે. પાણીની અછતના કારણે વૃક્ષોના પ્રમાણમાં પણ ધટાડો થતો જોવા મળે છે અને વૃક્ષોનું પ્રમાણ ધટવાથી વરસાદનું પ્રમાણ ધટે છે અને જમીનના ધોવાણનું પ્રમાણ વધે છે. આથી જમીની ફળદ્રુપતામાં ધટાડો થાય છે. જે ખેતી ક્ષેત્રે ખુબ જ ચિંતાનો વિષય ગણી શકાય. આ સમતોલન જાળવવા માટે કુદરતી સંપદાનો વિવેક પુર્ણ ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે.