મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી


ગ્રામિણ વિસ્તારોમાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે આવાસન વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ આવાસન વિકાસ કમિશ્નરશ્રીની સામુહિક વિકાસની અન્ય યોજનાઓ જેવી કે પંચવટી, ૧૪મા નાણાપંચના અનુદાનથી ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવણીની કામગીરી વિકાસ શાખામાં થાય છે. આ ઉપરાંત જિલ્લાના આદિમજૂથના લોકો માટેની યોજનાઓનું સુપરવિઝન અત્રેથી કરવામાં આવે છે. જિલ્લા સદસ્યોને ગ્રાન્ટની તેમના મત ક્ષેત્રમાં વિકાસનાં કામ માટે ફાળવણી, જિલ્લાની નબળી ગ્રામપંચાયતોને પીવાના પાણીના નવીન બોર બનાવવા માટે ૧૦% લોકફાળો અનુદાન પેટે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આપવામાં આવે છે. જિલ્લા પ્રમુખશ્રીને વિકાસના કામ માટે તથા ગ્રામ્ય વિસ્તારમાં નવીન સુવિધા માટે સ્ટેમ્પ ડ્યુટી તથા રેતી-કાંકરી ગ્રાન્ટ ફાળવણી થાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024819