પ્રસ્તાવના |
|
જિલ્લા પંચાયત કક્ષાએ વિવિધ કામગીરી કરવા માટે જુદી-જુદી શાખાઓ અસ્તિત્વમાં છે.આ શાખાઓ પૈકી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વર્ગ-૧ ના અધિકારીની સીધી દેખરેખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ વિકાસ શાખા કામગીરી કરે છે |
|
ગ્રામ્ય વિસ્તારોમાં આવાસન જેવા વ્યકિતગત વિકાસ તથા સામુહિક વિકાસના કામોની યોજનાઓ અને વિકાસ કમિશ્નરશ્રીની યોજનાઓના કામોની લક્ષ્યાંક ફાળવણી, ગ્રાન્ટ ફાળવણી તથા સૈધ્ધાંતિક મંજુરીની કામગીરી થાય છે. |
| |