મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાગ્રાંટની માહિતી

ગ્રાંટની માહિતી


૧. વર્ષ ૨૦૧૫-૧૬
આ વર્ષ માટે સરદાર આવાસ યોજના અંતર્ગત ગામોને કુલ ૨૭૪.૪૪ લાખ જિલ્લાના તાલુકાના ગામોને ફાળવવામાં આવ્યા. ૧૪માં નાણાંપંચ અનુક્રમે પ્રથમ હપ્તાની ૧૪૦.૩૪ લાખ તથા બીજા હપ્તાની ૧૪૦.૩૨ લાખ ફાળવવામાં આવેલ. આદિમજૂથ ઉત્કર્ષ યોજના અન્વયે બાવળા તાલુકાના ૩ અને વિરમગામ તાલુકાના ૧ એમ કુલ ૪ ગામોના યોજનામાં સમાવિષ્ટ સમાજ માટે કુલ રૂ. ૩૫૬.૭૨ લાખ ફાળવવામાં આવ્યા.
૨. વર્ષ ૨૦૧૬-૧૭
આ વર્ષ માટે ૧૪માં નાણાંપંચ અનુક્રમે પ્રથમ હપ્તાની ૧૭૨.૪૯ લાખ તથા બીજા હપ્તાની ૧૯૫.૮૨ લાખ ફાળવવામાં આવેલ. આદિમજૂથ ઉત્કર્ષ યોજના અન્વયે બાવળા તાલુકાના ૩ અને વિરમગામ તાલુકાના ૧ એમ કુલ ૪ ગામોના યોજનામાં સમાવિષ્ટ સમાજ માટે કુલ રૂ. ૨૩૯.૦૪ લાખ ફાળવવામાં આવ્યા.
૩. વર્ષ ૨૦૧૭-૧૮
આ વર્ષ માટે ૧૪માં નાણાંપંચ અનુક્રમે પ્રથમ હપ્તાની ૩૨૨.૦૭ લાખ તથા બીજા હપ્તાની ૨૨૬.૧૫ લાખ ફાળવવામાં આવેલ. આદિમજૂથ ઉત્કર્ષ યોજના અન્વયે બાવળા તાલુકાના ૩ અને વિરમગામ તાલુકાના ૧ એમ કુલ ૪ ગામોના યોજનામાં સમાવિષ્ટ સમાજ માટે કુલ રૂ. ૨૧૫.૬૪ લાખ ફાળવવામાં આવ્યા.
૪. વર્ષઃ વર્ષ ૨૦૧૮-૧૯
આ વર્ષ માટે ૧૪માં નાણાંપંચ અનુક્રમે પ્રથમ હપ્તાની ૨૬૧૨.૪૭ લાખ તથા બીજા હપ્તાની ૨૬૧૯.૨૪ લાખ ફાળવવામાં આવેલ. ઉપરાંત, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું ઘોરણ જળવાઇ રહે તે માટે વર્ષ ૨૦૧૭-૧૮ ની વસુલાતને ધ્યાને લઇને રૂ.૧,૦૧,૩૬,૩૦૫/- ની સહાય મેળવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024715