મુખપૃષ્ઠશાખાઓ સિંચાઇશાખાતળાવોની માહિતી

તળાવોની માહિતી

અછત દરમ્યાન થયેલા તળાવોને સેઇફ સ્ટેજે લાવી પુર્ણ કરવાનું આયોજન કરવામાં આવે છે. અવાર-નવાર ફાળવવામાં આવતી ગ્રાન્ટના પ્રમાણમાં કામો હાથ ધરવામાં આવે છે. જેના કારણે પાણીનો સંગ્રહ કરી ભુગર્ભ તળ રીચાર્જ કરવાનું આયોજન કરવામાં આવે છે.
તળાવોની માહિતી
માંડલ  માંડલ સિંચાઇ તળાવ  ૨૪૫
માંડલ  સીતાપુર સિંચાઇ તળાવ  ૪૮
માંડલ  ટ્રેન્ટ સિંચાઇ તળાવ  ૬૦
માંડલ  કાચરોલ સિંચાઇ તળાવ  ૪૪
માંડલ  શેર સિંચાઇ તળાવ  --
માંડલ  દાલોદ (જગદેવ) સિંચાઇ તળાવ  ૧૦૪
માંડલ  ઉધરોજ સિંચાઇ તળાવ  ૩૯ હાલ સિંચાઇ થતી નથી.
માંડલ  વિઠ્ઠલાપુર સિંચાઇ તળાવ  ૩૨૦
માંડલ  સોલગામ સિંચાઇ તળાવ  ૯૬ હાલ સિંચાઇ થતી નથી.
૧૦ માંડલ  ઢેઢાસણ સિંચાઇ તળાવ  ૮૦ હાલ સિંચાઇ થતી નથી. 
    માંડલ તાલુકાનું કુલ  ૧૦૬૬
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 938707