મુખપૃષ્ઠશાખાઓ સિંચાઇશાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત, અમદાવાદની સિંચાઇ શાખા મહત્વની શાખા છે. જેના દ્વારા, નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જિલ્લામાં પાણીનો સંગ્રહ કરવા માટે નાની સિંચાઇ તળાવો, અનુશ્રવણ તળાવો પર સંરક્ષણ પાળા બાંધવાની કામગીરી કરવામાં આવે છે. તદ્ઉપરાંત જિલ્લામાં પડતાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવામા આવેછે જેથી ભવિષ્યમાં પાણીના તળ ઉંચા આવે છે. વિભાગીય કચેરી નીચે અમદાવાદ જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ પંચાયત પેટા વિભાગ, વિરમગામ, ચેકડેમ અને ધોળકા, ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ પંચાયત પેટા વિભાગ ગાંધીનગર-૧-૨ કાર્યરત છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024825