મુખપૃષ્ઠશાખાઓ સિંચાઇશાખાચેકડેમ

ચેકડેમના કામો

જિલ્‍લમાં કુલ ૬૭ ચેકડેમો બજેટના તથા અન્‍ય જુદી જુદી ગ્રાન્‍ટ તળે રૂ. ૨૮૦.૧૦ લાખ ખર્ચ કરવામાં આવેલ છે. ચેકડેમ દ્વારા પાણીનો સંગ્રહ થવાથી સિંચાઇનો આડકતરો લાભ થાય છે. કુલ સંગ્રહ શક્તિ ૩૨૪.૩૭ એમ.સી.એફટી છે.
બજેટમાં વર્ષ ૧૯૯૯-૨૦૦૦ પછી પંચાયત સિંચાઇ વિભાગ માટે કોઇ નવા ચેકડેમ મંજુર થયેલ નથી.
નવા ચેકડેમો પંચાયતના વિભાગ દ્વારા ન બનાવતા રાજયનાં વિભાગ દ્વારા બનાવવાનું આયોજન છે. નર્મદા, જળસંપત્તિ વિભાગની ગ્રાન્ટમાંથી પંચાયત દ્વારા નવા ચેકડેમો બનાવવાનું આયોજન કરવામાં આવેલ નથી
છેલ્લા ત્રણ વર્ષથી ફલડથી નુકસાન પામેલા ૨૫ ચેકડેમો પૈકી રૂ.૭૫.૦૦ લાખથી ૨૫ ચેકડેમોની કામગીરી પુર્ણ થયેલં છે. તથા બરવાળા પછત વિસ્‍તારમાં ૩૩ ચેકડેમો અત્‍યાર સુધી બનાવવામાં આવેલ છે જેના દ્વારા આડકતરો સિંચાઇનો લાભ થાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/5/2017

વપરાશકર્તાઓ : 795604