મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશિક્ષણની યોજનાઓ

શિક્ષણ ની વિવિધ યોજનાઓ

અ.ન.યોજનાનું નામ
૧.વિધાસહાયક
૨.વિઘાદિપ વિમા રક્ષણ યોજના
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
મુખ્ય શિક્ષક

વિદ્યાસહાયક યોજના
અ.ન.યોજનાનું નામવિધાસહાયક
૧.યોજના કયારે શરૂ થઈસને.૧૯૯૮
૨.યોજના નો હેતુપ્રાથમિક શાળાઓમાં ખાલી જગાઓ ભરવા વિ.સહાયકની
૩.યોજના વિશે (માહિતી)સરકાર દ્રારા પહેલા બાલગુરૂ યોજના અમલમાં હતી જે બાબતે વહીવટી અમલીકરણ અને બાલગુરૂની ભરતી અંગે કાનુની ગુચવણો ઉભી થતા બાલગુરૂની નિમણુંકો કરી શકાઇ નથી. જેથી પ્રા.શાળામાં નિવૃત્તિથી ખાલી પડેલ શિક્ષકોની જગ્યામાં વધારો થતા શાળાઓને પર્યાપ્ત સહાયક મહેકમ પુરૂ પાડી શકાય તે હેતુ લક્ષમાં રાખીને વિધાસહાયક યોજના અમલમાં મુકવામાં આવી.
૪.લાભ કોને મળી શકે અને તે નામ ટેકોને મળવુઆ યોજનાનો લાભ સરકારશ્રીના વખતો વખત બહાર પાડેલ નિયમોનુસાર એચ.એસ.સી.પી.ટી.સી./સી.પીએડ/એચ.એસ.સી.એટીડી, સંગીત વિશારદ તેમજ બી.એ.બી.એડ. તથા બી.એસ.સી.બી.એડ. અને ટેટની પરીક્ષાપાસ ની લાયકાત ધરાવતા ગુજરાત રાજયના તમામ ઉમેદવારોને મળે છે. જે અન્વયે પ્રા.શિક્ષણ નિયામકશ્રીની કચેરી,ગાંધીનગર તેમજ જે તે જિલ્લાના જિ.પ્રા.શિ.અધિ.શ્રીની કચેરીમાં મળવાનું હોય.
૫.યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
એચ.એસ.સી.પી.ટી.સી./એચ.એસ.સી.સી.પીએડ/એચ.એસ.સી.એટીડી,સંગીત વિશારદ તેમજ બી.એ.બી.એડ. તથા બી.એસ.સી.બી.એડ.અને ટેટની પરીક્ષા પાસ ની લાયકત ધરાવતા અને મેરીટમાં આવતા ઉમેદવારની ભરતી

શિક્ષણ સમિતિના શિક્ષકો
ક્રમનિમણુંક વર્ષનિમણુંક ની સંખ્યા
પ્રથમ-૧૯૯૮૭૯૨
બીજો-૧૯૯૯૨૬૧
ત્રોજો-૧૯૯૯૪૫૪
ચોથો-૨૦૦૦૩૭૭
પાંચમો -૨૦૦૧૨૬૦
છઠ્ઠો -૨૦૦૨૨૨૯
સાતમો -૨૦૦૩૪૮૦
આઠમો -૨૦૦૪૧૬૩
નવમો-૨૦૦૭૫૬૧
૧૦દસમો-૨૦૦૮૨૮૫
૧૧અગિયારમો-૨૦૦૯૮૬
૧૨ધો.-૮ કેંદ્રીયકૃત ભરતી – ૨૦૧૦૪૮૬
૧૩ધો.-૮ ટેટ પાસ કેંદ્રીયકૃત ભરતી - ૨૦૧૧૫૧૯
૧૪ધો.-૮ ટેટ પાસ કેંદ્રીયકૃત ભરતી – ૨૦૧૨૦૪
- - ૪૯૫૭

વિદ્યાદીપ યોજના
અ.ન.યોજનાનું નામવિઘાદિપ વિમા રક્ષણ યોજના/ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વિમા યોજના
૧.યોજના કયારે શરૂ થઈશિક્ષણ વિભાગના તા૧૫/૩/૦૨ના ઠરાવ થી અમલમાં મુકવામાં આવેલ છે.તથા નાંણા વિભાગનાતા.૨૫/૦૬/૦૭ના ઠરાવ થી ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વિમ યોજના તા.૦૧/૦૪/૨૦૦૮થી અમલમાં મુકવામાં આવી છે.
૨.યોજનાનો હેતુપ્રા.શાળામાં અભ્યાસ કરતા વિઘાર્થી નુ કુદરતી મૃત્યુ કે આપધાત સિવાય મૃત્યુ પામનાર વિઘાર્થીને વિમા રક્ષણ આપવુ
૩.યોજના વિશે (માહિતી)નિયત ફોર્મ તથા એફ.આર.આઇ/મરણસર્ટી/પી.એમ રિપોટૅ/પંચનામુ/પંચકયાસ તથા અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોટૅ ની અશકયતામાં જિલ્લા કલેકટરશ્રીનુ પ્રમાણપત્ર જરૂર જણાય ત્યાં ઉમરનો પુરાવો પણ લેવો
૪.યોજના ના લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુયોજનાનો લાભ વિઘાર્થીના વારસદારને મળી શકે અને તેના જે તે પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને મળી દરખાસ્ત તૈયાર કરવાની થાય. આ દરખાસ્ત સમય મર્યાદામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ક્ચેરીને મોકલી આપવાની રહે છે. તા.૧-૪-૦૮થી બાળકોને રૂ.૫૦,૦૦૦ ની રકમ મળે છે.
૫.લાભાર્થી માટેની લાયકાતયોજનાનો લાભ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિઘાર્થીને મળવા પાત્ર છે.

શિક્ષક ભરતી
ક્રમનિમણુંક વર્ષનિમણુંક ની સંખ્યા
૨૦૧૨-૧૩૧૫૨
૨૦૧૩-૧૪૮૧
૨૦૧૪-૧૫૬૯
૨૦૧૫-૧૬ ૦૨
૨૦૧૬-૧૭ -

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024698