મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા ઉદેશો

ઉદેશો

૦ થી ૬ વર્ષના બાળકોનો આરોગ્ય અને પોષણ દરજજો સુધારવો.
બાળકના શારીરિક માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો.
બાળકોમાં માંદગીનુ પ્રમાણ,બાળ મૃત્યુ,કુપોષણતથા શાળામાંથી ઉઠી જતા બાળકોનુ પ્રમાણ ઘટાડવા
માતાઓને પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવુ જેથી તેઓ પોતાના બાળકોની યોગ્ય સંભાળ લઇ શકે અને તેમનો પોષણ અને આરોગ્ય દરજજો સુધારી શકે.
બાળકના વિકાસની યોજનાઓ અને અમલીકરણ માટે કાર્ય કરતા લાગતા વળગતા જુદાજુદા ખાતાઓ અને કાર્યકરો વચ્ચે સફળ સંકલન કરવુ જેથી બાળકોનો સર્વાગી વિકાસ થાય.

છેલ્લા સુધારાની તારીખ : 7/12/2017

વપરાશકર્તાઓ : 836649