મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા પુરકપોષણ

પુરકપોષણ


આઇસીડીએસ યોજના હેઠળ ૦ થી ૬ વર્ષના બાળકો ,સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી,૧૫ થી ૧૮ વર્ષની તમામ એમ વયજુથની કિશોરીઓને પુરકપોષણ આપવામાં આવે છે. પુરકપોષણ યોજના હેઠળ નીચે મુજબની ખાધ્ય સામગ્રી આપવામાં આવે છે.

આંગણવાડી કેન્દ્રો માં નાગરિક પુરવઠાના સહયોગથી ઘઉ,ચોખા,તેલ,ચણા,તુવેરદાળ આપવામાં આવે છે.જે દ્વારા બાળકોને પૂરક આહાર આપવામાં આવે છે.
આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને નીચે મુજબ સેવાઓ આપવામાં આવે છે.
આઇ.સી.ડી.એસ. યોજના હેઠળના લાભાર્થીઓને પુરકપોષણ આપવા માટે ખાધ્યસામય્રી બનાવવાના ભાગરુપે આંગણવાડી કેન્દોમાં ઘઉ,ચોખા,તેલઅને ચણાદાળ આપવામાં આવે છે.
આઇ.સી.ડી.એસ. યોજના હેઠળના લાભાર્થીઓને પુરકપોષણ આપવા માટે ખાધ્યસામગ્રીના ભાગરુપે તમામ આંગણવાડી કેન્દોમાં ગરમ પુરક આહાર બનાવવાના તેલ પુરુ પાડવામાં આવે છે.
બાલભોગઃ- સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ૬ માસથી ૩૬ માસના બાળકોને તેમના રોજીંદા આહારમાં પ્રોટીન કેલેરી આપવા માટે તેમજ પોષણની ગુણવત્તા માઇક્રોન્યુટ્રીયન આપવા અને ફુડમાં પ્રોટીન કેલેરી મળતી રહે તે હેતુથી તમામ આંગણવાડી કેન્દોમાં ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ ફુડ (પાવડર) રૂપે આપવામાં આવે છે.
ઘઉઃ- ૩ થી ૬ વર્ષના બાળકોને આટામાંથી ગરમ પુરકઆહાર બનાવી ને આપવામાં આવે છે. તથા માતૃમંડળ દવારા ગરમ નાસ્તો આપવામાં આવે છે.
શીરો,સુખડી અને ઉપમાના પ્રિમિક્ષઃ- સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ૩ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા,પ્રસુતા માતાઓઅને કિશોરીઓને પ્રટીન કેલેરીયુકત શોરો,સુખડી અને ઉમપમા રૂપે પ્રમિક્ષ આપમાં આવે છે.
માતૃમંડલ દ્વારા સવારનો ગરમ નાસ્તો
બપોરનું ભોજન
ફળનો વિતરણ (અઠવાડીએ ૨ દિવસ સોમવાર, ગુરુવાર)
ત્રિજુ ભોજન
ટી એચ આર (ઘઊ મગદાલ,તેલ )

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024706