મુખપૃષ્ઠ શાખાઓ સહકાર શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત અમદાવાદની સહકાર શાખામાં ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૫૬ હેઠળ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૯, ૧૦,૧૧,૧૩,૧૫, ૧૭,૧૮, ૧૯,૨૧,૭૫,૭૭,૭૮ અને ૧૧૫ ના સત્તા કાર્યો અને ફરજો સરકારશ્રીના ખેતીવન અને સહકાર વિભાગના ઠરાવ ક્રમાંકઃજી.એચ.કે.એચ-૭૨.૮૧ સી.એચ.એ.૪૮૭૮-૪૨૨૯-ડી તા.૩૧/૮/૧૯૮૧ થી સુપ્રત કરવામાં આવેલ છે. જેના અમલીકરણ અને કામગીરી માટે નીચે જણાવેલ અધિકારી-કર્મચારીગણ છે.
અ.નં. હોદ્દો જગ્યાની સંખ્યા વર્ગ
મદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી
સીનીયર કલાર્ક
જુ.કલાર્ક
પટાવાળા
આ ઉપરાંત તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (સહકાર) અત્રેના નિયંત્રણ હેઠળ ફરજ બજાવે છે.
નીચે પ્રમાણેની સહકારી મંડળીઓની નોંધણી કરવામાં આવે છે તથા સહકારી મંડળીઓના પેટા નિયમમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવે છે.
અ.નં. મંડળીનો પ્રકાર
ગૃહ સહકારી મંડળીઓ
સેવા સહકારી મંડળીઓ
નર્મદા પિયત સિંચાઇ સહકારી મંડળીઓ
ઉત્પાદક સહકારી મંડળીઓ
ગ્રાહક સહકારી ભંડાર
અન્ય પ્રાથમિક કક્ષની મંડળીઓ
પગાર કર્મચારીઓની સહકારી મંડળી
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024756