મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓજનરલ બકરા એકમ

જનરલ બકરા એકમ


અ.ન. યોજનાનું નામ માહિલા અને જનરલ કેટેગરીના લાભાર્થીઓને બકરા એકમ સહાય
૧. યોજના કયારે શરૂ થઈ સદર યોજના વર્ષ ૨૦૦૫-'૦૬ થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ જિલ્લામાં વસતા સામાન્‍ય કેટેગરી લાભાર્થીઓને બકરા એકમ પુરા પાડી બકરા પાલનનો વ્‍યવસાય કરી દૂધ તેમજ બકરાઓના વેચાણ કરી આર્થિક રીતે પગભર થાય તે હેતુથી સને ૨૦૦૫-૨૦૦૬થી આ યોજના અમલમાં છે.
૩. યોજના વિશે (માહિતી) આ યોજના હેઠળ સામાન્‍ય જ્ઞાતિના અને પશુપાલનનો વ્‍યવસાય કરતો લાભાર્થીઓને રૂા.૩૦૦૦૦/-ની સહાય મર્યાદામાં ૧૦ માદા બકરી અને ૧ નર બકરો પુરો પાડવામાં આવે છે. જેનાથી લાભાર્થી બકરા પાલનનો વ્‍યવસાય કરી આર્થિક રીતે પગભર થઈ શકે છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો.
આ યોજનાનો લાભ સામાન્‍ય જ્ઞાતિના મહિલા / પુરૂષ લાભાર્થી કે જેઓ પશુપાલનનો વ્‍યવસાય કરતા હોય તેવા લાભાર્થીને લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા સંબંધિત પ.ચિ.અ / પ.ધ.નિ.નો સંપર્ક કરવાનો રહે છે.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
સામાન્‍ય જ્ઞાતિના પશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.જે લોકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.
યોજનાનું સ્‍ટેટસ-જનરલ બકરા એકમ
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૭-૧૮૧૦૩.૦૦૩.૦૦૩૦,૦૦૦
અ.નં વર્ષ ભૌતિક લક્ષાંક નાણાંકીય જોગવાઈ ભૌતિક સિદ્ધી નાણાંકીય સિદ્ધી લાભાર્થીની સંખ્‍યા સહાયનું ધોરણ
૨૦૧૭-૧૮ ૧૦ ૩.૦૦ ૩.૦૦ ૩૦,૦૦૦
૨૦૧૮-૧૯ ૧૨ ૩.૬૦ ૧૧ ૩.૩ ૧૧ ૩૦,૦૦૦

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036893