મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓકેટલ શેડ

કેટલ શેડ


અ.ન. યોજનાનું નામ એકીકૃત ઘાસચારા વિકાસ યોજના હેઠળ તમામ કેટેગરીના પશુપાલકોના ૧૦,૧૫,૨૦,૨૫ પશુઓ માટે કેટલશેડ ( કોઢ) બાંધકામ અંગેની સહાય સહાયનું ધોરણ ૧૦ પશુઓ માટે રૂા.૫૦,૦૦૦/-, ૧૫ પશુઓ માટે રૂા.૭૫,૦૦૦/-, ૨૦ પશુઓ માટે રૂા.૧,૦૦,૦૦૦/-, ૨૫ પશુઓ માટે રૂા.૧,૨૫,૦૦૦/-
૧. યોજના કયારે શરૂ થઈ સને સદર યોજના વર્ષ ૨૦૧૬-'૧૭થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ જિલ્લામાં વસતા તમામ વર્ગના પશુપાલકોના પશુઓનું ગરમી ઠંડીતથા વરસાદથી રક્ષણ મળે તે હેતુથી તમામ કેટેગરીના પશુપાલકોને કેટલશેડ બાંધકામ માટેની સાહય આપવાની યોજના ૨૦૧૬-'૧૭થી અમલમાં આવેલ છે. કેટલશેડમાં પશુઓને રાખવાની બાહ્‍ય વાતાવરણથી રક્ષણ મળે છે.
૩. યોજના વિશે (માહિતી) તમામ કેટેગરીના પશુપાલકો માટે પશુઓને ગરમી તથા ઠંડી અને વરસાદ જેવા બાહ્ય વાતાવરણથી રક્ષણ મળે તે હેતુથી કેટલશેડ ( કોઢ) બાંધકામ કર્યા બાદ ૧૦ પશુઓ માટે રૂા.૫૦,૦૦૦/-, ૧૫ પશુઓ માટે રૂા.૭૫,૦૦૦/-, ૨૦ પશુઓ માટે રૂા.૧,૦૦,૦૦૦/-, ૨૫ પશુઓ માટે રૂા.૧,૨૫,૦૦૦/- ની મર્યાદા કેટલશેડ સહાય ચુકવવાની યોજના અમલમાં છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો
જિલ્લામાં વસતા તમામ જાતિના લાભાર્થીઓ કે જેઓનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલન છે. તેઓને લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૫. યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃઅનુસૂચિત જાતિના લાભાર્થી હોવા જોઈએ અને પશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૬-૧૭૨૧-૩,૧૬,૫૦૦/--
૨૦૧૭-૧૮-લક્ષાંક ફાળવેલ નથી.૧૦ પશુ માટે -૫૦,૦૦૦
૧૫ પશુ માટે -૭૫,૦૦૦
૨૦ પશુ માટે -૧,૦૦,૦૦૦
૨૫ પશુ માટે -૧,૨૫,૦૦૦

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036912