મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓબકરાએકમ

બકરાએકમ


અ.ન. યોજનાનું નામ હાલમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બકરા એકમ પુરા પાડવાની યોજના સહાયનું ધોરણ રૂા. ૩૦,૦૦૦/-
૧. યોજના કયારે શરૂ થઈ સદર યોજના વર્ષ ૧૯૯૭-૯૮થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બકરા એકમ પુરા પાડીને દૂધ તથા બકરાનું વેચાણ કરી આર્થિકરીતે પગભર થાય તે યોજનાનો મુખ્‍ય હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) હાલમાં બકરા એકમ સહાય હેઠળ ૧૦ માદા બકરી અને ૧ નર બકરાની ખરીદી પેટે પશુપાલન ખાતા તરફથી રૂા. ૩૦,૦૦૦/-ની સહાય પુરી પાડવામાં આવે છે.જે અનુસૂચિતજાતિના લાભાર્થીઓ બકરાઓનું પાલન કરી આર્થિક રીતે પગભર થાય છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો
ફકત અનુસૂચિતજાતિના લાભાર્થી કે જેઓ પશુપાલનનો વ્‍યવસાય કરતાં હોવા જોઈએ. જેઓને આ લાભ મળી શકે છે.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
અનુસૂચિત જાતિ લાભાર્થી હોવા જોઈએ અને પશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૬-૧૭૨ એકમરૂા.૦.૬૦ લાખ૨ એકમરૂા.૦.૬૦ લાખરૂા. ૩૦,૦૦૦/-પ્રતિ એકમ
૨૦૧૭-૧૮૨ એકમરૂા.૦.૬૦ લાખ૨ એકમરૂા.૦.૬૦ લાખરૂા. ૩૦,૦૦૦/-પ્રતિ એકમ
અ.નં વર્ષ ભૌતિક લક્ષાંક નાણાંકીય જોગવાઈ ભૌતિક સિદ્ધી નાણાંકીય સિદ્ધી લાભાર્થીની સંખ્‍યા સહાયનું ધોરણ
૨૦૧૭-૧૮
એકમ
રૂા.૦.૬૦
લાખ

એકમ
રૂા.૦.૬૦
લાખ
રૂા.૩૦,૦૦૦/-પ્રતિ એકમ
૨૦૧૮-૧૯
એકમ
રૂા.૦.૬૦
લાખ

એકમ
રૂા.૦.૬૦
લાખ
રૂા.૩૦,૦૦૦/-પ્રતિ એકમ

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036898