પશુપાલનની યોજનાઓ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓગાભણ પશુ ખાણ દાણ યોજના

ગાભણ પશુ ખાણ દાણ યોજના


અ.ન. યોજનાનું નામ અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ અનુસૂચિતના લાભાર્થીઓના ગાભણ પશુઓ માટેની યોજનાનું સહાયનું ધોરણ રૂા. ૨૦૦૦/- બે હજાર પ્રતિ ગાભણ પશુ.
૧. યોજના કયારે શરૂ થઈ સદર યોજના વર્ષ ૨૦૦૯-'૧૦થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓના ગાભણ પશુઓને સમતોલ પૌષ્‍ટિક આહાર મળી રહે તે માટે આ યોજના હેઠળ સમતોલ પૌષ્‍ટિક આહાર માટે ખાણ દાણ ખરીદી પેટે રૂા.૨૦૦૦/- બે હજાર મુજબ પ્રતિ ગાભણ પશુ માટે સહાય ચુકવવામાં આવે છે.
૩. યોજના વિશે (માહિતી) અનુસૂચિત જાતિના લાભાર્થીઓના ગાભણ પશુઓને વિયાણ પૂર્વે નિયમીત ત્રણ થી ચાર માસ માટે સમતોલ પૌષ્‍ટિક આહાર મળી રહે તે માટે ખાણ દાણ ખરીદી પેટે રૂા.૨૦૦૦/- બે હજાર મુજબ પ્રતિ ગાભણ પશુ માટે સહાય ચુકવવામાં આવે છે. જેથી અનુ.જાતિના આર્થિક રીતે નબળા લાભાર્થીને સહાય મળી રહે છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો.
ફકત અનુસૂચિત જાતિના લાભાર્થી અને પશુપાલનનો વ્‍યવસાય કરતા હોય તેવા અનુસૂચિત જાતિના લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળી શકે છે. યોજનાનો લાભ લેવા સંબંધિત પશુચિકિત્‍સા અધિકારી / પશુધન નિરીક્ષકનો સંપર્ક કરવાનો થાય છે.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
અનુસૂચિત જાતિના લાભાર્થી હોવા જોઈએ અને પશુપાલનનો વ્‍યવસાય કરતાં હોવા જોઈએ.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૫-૧૬૧૫૦ ગાભણ પશુરૂા. ૩,૦૦,૦૦૦/-૧૫૦ ગાભણ પશુરૂા. ૩,૦૦,૦૦૦/-૧૫૦રૂા. ૨૦૦૦/- પ્રતિ ગાભણ પશુ
૨૦૧૬-૧૭ માં યોજના અમલમાં નથી.

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036915