મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસંબધિત યોજનાઓચાફ કટર

ચાફ કટર


અ.ન. યોજનાનું નામ એકીકૃત ઘાસચારા વિકાસ યોજના હેઠળ તમામ જાતિના લાભાર્થીઓ માટે આર.કે.વી.વાય. પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજના અમલમાં છે. સહાયનું ધોરણ - ખરીદ કિંમતના ૭૫ ટકા અથવા વધુમાં વધુ રૂા.૧૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે
૧. યોજના કયારે શરૂ થઈ સદર યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ તમામ જાતિના લાભાર્થીઓ કે જેઓના વ્‍યવસાય પશુપાલનનો છે.અને જેઓ ઓછામાં ઓછા ૧૦ કે તેથી વધુ પશુઓ ધરાવતા હોય તેઓના ઘાસચારાનો બગાડ અટકાવવા તેમજ થોડા ઘાસચારામાં વધુ પશુઓ નિભાવી આર્થિક રીતે પગભર થાય તે માટે ચાફકટર સહાય ચુકવવાની યોજના અમલમાં છે.
૩. યોજના વિશે (માહિતી) તમામ જાતિના પશુપાલકો માટે પશુઓના ખોરાક માટેનો ઘાસચારો ચાફકટર વડે ટુકડા કરી પશુઓને નિરણ કરવાની પદ્ધતિ અપનાવે. જેથી પશુઓના ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે અને થોડા ઘાસચારામાં વધુ પશુઓનો નિભાવ થઈ શકે છે. જેથી તમામ જાતિના લાભાર્થીઓ આર્થિક રીતે પગભર થાય છે. જેના માટે પાવર ડ્રીવન ચાફકટર ખરીદી ઉપર સહાય ચુકવવાની યોજના અમલમાં છે.
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો.
જિલ્લામાં વસતા તમામ જાતિના લાભાર્થીઓ કે જેઓનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલન છે. તેઓને લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
તમામ જાતિના લાભાર્થીઓ કે જેઓના વ્‍યવસાય પશુપાલન છે. તેઓને આ યોજનાનો લાભ મળે છે.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૬-૧૭૨૮રૂા.૪,૨૦,૦૦૦૨૩રૂા.૩,૪૫,૦૦૦૨૩રૂા.૧૫૦૦૦/-
૨૦૧૭-૧૮૨૭રૂા.૪,૦૫,૦૦૦૨૭રૂા.૪,૦૫,૦૦૦૨૭રૂા.૧૫૦૦૦/-
અ.નં વર્ષ ભૌતિક લક્ષાંક નાણાંકીય જોગવાઈ ભૌતિક સિદ્ધી નાણાંકીય સિદ્ધી લાભાર્થીની સંખ્‍યા સહાયનું ધોરણ
૨૦૧૭-૧૮ ૨૭ રૂા.૪,૦૫,૦૦૦ ૨૭ રૂા.૪,૦૫,૦૦૦ ૨૭ રૂા.૧૫૦૦૦/-
૨૦૧૮-૧૯ ૧૧૦ રૂા.૭,૫૦,૦૦૦ ૫૦ રૂા.૭,૫૦,૦૦૦ ૫૦ રૂા.૧૫,૦૦૦

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036896