મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


જિલ્લા પંચાયત, અમદાવાદ હસ્‍તકની પશુપાલન શાખા હેઠળ ૨૬ પશુ દવાખાના,અને ૧ ફરતુ પશુ દવાખાનું તથા ૧૭ પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર મળી કુલ ૪૪ પશુ સારવાર સંસ્‍થાઓ કાર્યન્‍વિત છે. સદર સંસ્‍થાઓ દ્વારા જિલ્લાના પશુઓને સારવાર, રસીકરણ, ખસીકરણ, કૃત્રિમ બીજદાન અને વિસ્‍તરણ સેવાલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, નાબાર્ડ ધિરાણ, અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ તેમજ એકીકૃત ઘાસચારા હેઠળની યોજનાઓ વગેરેનો લાભ જિલ્લાના તમામ પશુપાલકોને આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024711