મુખપૃષ્ઠ શાખાઓ | પંચાયત શાખા | ગ્રામસભાની માહીતી

ગ્રામસભાની માહીતી


ગ્રામસભા આયોજન, તા.૧/૬/૨૩૦૧૭થી તા.૧૫/૬/૨૦૧૭ દરમ્‍યાન યોજાનાર ગ્રામસભાની વિગત દર્શાવતું પત્રક
ક્રમ તાલુકા 01/06/1702/06/1703/06/1705/06/1706/06/1707/06/1708/06/17કુલ
ધંધુકા૪૦
ધોલેરા૩૪
દશક્રોઇ૪૦
ધોળકા૧૧૧૧૧૧૧૧૧૧૧૦૬૫
માંડલ૩૬
દેત્રોજ૪૫
વિરમગામ૪૮
બાવળા૪૫
સાણંદ૧૨૧૨૧૨૧૨૧૨૬૯
  કુલ૮૧૭૪૫૮૭૦૭૨૬૩૪૨૨

નોંધ: તાલુકા પંચાયત વિરમગામની સીટ નં ૧૫-થોરીથાંભાની તા:૧૧/૦૬/૨૦૧૭ના રોજ પેટા ચૂંટણી હોવાથી ઉક્ત સીટમાં સમાવિષ્ટ ગામો (૧) લીયા (૨) લીંબડ (૩) થોરીથાંભા (૪) વસવેલીયા તથા અન્‍ય ૧૪ ગામમાં મળી કુલ ૧૮ ગામાં પેટા ચુંટણી હોઇ ચૂંટણી આચાર સંહિતા પૂરી થયેથી ગ્રામસભા રાખવામાં આવશે.
બગોદરા-૧ સીટની પેટા ચુંટણી હોઇ આંચારસહિતા ના કારણોસર બગોદરા,ધીંગડા તેમજ ગુંદાનાપરા માં ગ્રામ સભાનો કાર્યક્રમ ૧૪.૬.૨૦૧૭ ના રોજ રા ખવામાં આવેલ છે.
દશક્રોઇ તાલુકામાં ૨૩ ગામોમાં પેટા ચુંટણી હોઇ આંચારસહિતા ના કારણોસર ગ્રામસભા થઇ શકે તેમ નથી.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024746