મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગુજરાત રાજ્યમાં તા.૧/૪/૧૯૬૩ થી ત્રિસ્તરીય પંચાયતીરાજ અસ્તિત્વમાં આવેલ છે. જેમાં જિલ્લા પંચાયતએ પ્રથમ સ્તર છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુદી જુદી ૧૭ શાખાઓ આવેલી છે. જેના દ્વારારાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાનો અમલ કરવા -કરાવવામાં આવે છે. તમામ શાખાઓ તથા કચેરીઓમાં સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાના અસરકારક અમલીકરણ અને સંચાલન માટે આવશ્યક વર્ગ-૩ના કર્મચારીઓની નિમણુંક, બઢતી, બદલી, રજા મંજુરી, પેન્શન વિષયક કાર્યવાહી મહેકમ શાખા કરે છે. તેના નિયંત્રણ તથા તેઓની મહેકમ વિષયક કામગીરી કરે છે.

 
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024772