મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારીની નિવૃત્તી

કર્મચારીની નિવૃત્તી

સરકારશ્રીના નિયમો મુજબ નાયબ ચીટનીશ, નાયબ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, ડ્રાયવરવિ. સંવર્ગ-૩ વર્ગ-૩ના કર્મચારીઓની વયમર્યાદા ૫૮ વર્ષ મુજબ સબંધિત કર્મચારીઓને વયનિવૃત્ત કરવાના હુકમો કરવામાં આવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્ત થવા ઇચ્છતા હોય તો તેઓને નિયમાનુસારની કાર્યવાહી કરી, સ્વૈચ્છિક નિવૃત્ત કરવાની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે.

 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 832324