મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાબદલી

બદલી

તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના  બદલીને લગતા ઠરાવો/પરિપત્રો/ માર્ગદર્શક સિધ્ધાંતો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, નાયબ તાલુકા વિકાસ અધિકારી,સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ગુજરાતી ટાઇપીસ્ટ, અંગ્રેજી ટાઇપીસ્ટ, ટેલીફોન ઓપરેટર, ડ્રાયવર વિ. સંવર્ગ વર્ગ-૩ના કર્મચારીઓની વહીવટી સરળતા માટે / માંગણીથી કે ફરીયાદના કારણોસર બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.  
ઉપરોકત સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી તથા પ્રતિનિયુકિતથી બદલી સબંધેની કાર્યવાહી સરકારશ્રીના પ્રર્વતમાન નિયમાનુસાર કરવાની તથા સરકારશ્રીની મંજુરીથી તેઓની બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024874