મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા શાખાની યોજના

શાખાની યોજના

ક્રમયોજનાનુંનામ વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ (એન.વી.બી.ડી.સી.પી.)
યોજના કયારે શરૂ થઇસદરહુ યોજના પહેલાં રાજય સરકાર હસ્તક હતી. આ યોજના વધુ લોકાભિમુખ બને તે હેતુથી રાજય સરકારે જીલ્લા પંચાયતને વર્ષ-૧૯૭૮થી સોપેલ છે.
યોજનાનો હેતુરાષ્ટ્રીય વાહક જન્ય રોગોનું નિવારણ અંગેનુંસધન અમલીકરણ એ મુખ્ય હેતુ છે.
યોજના વિશે માહિતીરાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે.આ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા,ડેન્ગ્યુ, ચીકનગુનીયાના પ્રસાર સામે રોગ અટકાયતી પગલાં લેવામાં આવે છે.જેનું જીલ્લા કક્ષાએથી અમલી કરણ કરાવવામાં આવે છે.ચાલુ વર્ષે વડી કચેરીએથી લોહિ ના નમુના નો લક્ષ્યાંક ૨૮૮૬૭૦ નકકી થઇ આવેલ છે.આપેલ લક્ષ્યાંકની ૧૦૦ ટકા સિધ્ધી માટેનું તમામ સ્તરે સધનપણે અમલવારી ચાલુ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો.યોજનાનો લાભ જીલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં લાભ​ આપવામાં આવે છે.
આ યોજના માટે પ્રા.આ.કે. કક્ષાએ તબીબી અધિકારીશ્રી અને જીલ્લા કક્ષાએ જીલ્લા મેલેરીયા અધિકારીશ્રીને મળવાનું રહે છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 938725