મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
અત્રેની કચેરી દવારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનું જીલ્લા કક્ષાએથીં રીપોર્ટીંગ વડી કચેરીએ કરવામાં આવે છે.કચેરી દવારા વડી કચેરીએથી નકકી કરેલ સ્પ્રે સ્ટ્રેટેજી મુજબ માહે જૂન માસ દરમ્યાન જંતુનાશક દવા છંટકાવના રાઉન્ડમાં સ્પ્રે કામગીરીનું આયોજન હાથધરી અમલીકરણ કરવામાં આવે છે.આ કાર્યક્રમ અઁતર્ગત જીલ્લા કક્ષાએ એક મદદનીશ જીલ્લા મેલેરીયા અધિકારીની જગ્યા, ત્રણ મેલેરીયા સુપરવાઈઝરની જગ્યા,સાત લેબોરેટરી ટેકનીશીયનની જગ્યા,એક મેલેરીયા સર્વેલન્સ ઇન્સ્પેકટર,ચાર મેલેરીયા સર્વેલન્સ વર્કર, ત્રણ સુ.ફી.વર્કર, ચાર ફીલ્ડ વર્કરની જગ્યાનું મહેકમ મંજુર થયેલ છે.સદરહુ સ્ટાફ દવારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ પગલાંઓનું સતત મોનીટરીગ કરી અમલીકરણ કરવામાં આવે છે. 
 

છેલ્લા સુધારાની તારીખ : 7/12/2017

વપરાશકર્તાઓ : 836696