મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા માછલી પધ્ધતી

માછલીપધ્ધતી


જયાં જયાં પાણી ભરાવાના સ્થળો હોય એટલે કે મચ્છર ઉત્પતિ સ્થાનોમાં પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવે છે.આ અંગેની માહિતી નીચે મુજબ છે. ( જાન્યુઆરી ૨૦૧૯ થી મે – ૨૦૧૯ સુધી )

અ.નં. શોધી કાઢેલ મચ્છર ઉત્પતિ સ્થાનો પોરાભક્ષક માછલી મુકેલ સ્થળોની સંખ્યા સિધ્ધી

નિમંળ ગુજરાત કાર્યક્રત અંતર્ગત કરવામાં આવેલ પોરાનાશક કામગીરીની માહિતી દર્શાવતું પત્રક.બી.ટી.આઇ. નેપસેક પંપ દ્વારા બીટીઆઇ નો છંટકાવ કરવામાં આવે છે. પ્રા. આ. કે. ના તમામ ગામોમાં આશા કાર્યકર દ્વારા ઘરે ઘરે ફરીને પાણીના પાત્રોમાં એબેટ નાંખીને પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
બી.ટી.આઇ. નેપસેક પંપ દ્વારા બીટીઆઇ નો છંટકાવ કરવામાં આવે છે. પ્રા. આ. કે. ના તમામ ગામોમાં આશા કાર્યકર દ્વારા ઘરે ઘરે ફરીને પાણીના પાત્રોમાં એબેટ નાંખીને પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.

અ.નં. આવરી લીધેલ ધરોની સંખ્યા તપાસેલ પાત્રોની સંખ્યા (ઈન્ટ્રાડોમેસ્ટીક) બ્રીડીંગ નાબુદ કરેલ પાત્રોની સંખ્યા
૨૬૬૧૭૪૯૭૩૮૪૯૯૩૭૮૧૩

સર્વેલન્‍સ અને પોરાનાશક કામગીરીના ભાગરૂપે પ્રા. આ. કે. ના તમામ ગામોમાં માર્ચ, એપ્રિલ અને મે માસ દરમ્‍યાન દર માસે બે એવા કુલ છ રાઉન્‍ડ કરવામાં આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036897