મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા મેલેરીયા અંગે જાગૃતિ

મેલેરીયા અંગે જાગૃતિ


મેલેરીયા રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આઇ.ઇ.સી.પ્રવૃતિ સધન પણે હાથ ધરવામાં આવેછે.આઇ.ઇ.સીના ભાગરૂપે જીલ્લાના સંવેદનશીલ ગામોમાં મેલેરીયા ,ડેન્ગ્યુ,ચીકનગુનીયા વિરોધી રોગ અટકાયતી પગલાં અંગેની સમજ આપતી પત્રિકાઓ છપાવી વિતરણ કરવામાં આવે છે.મેલેરીયા વિશે વધુ જાણકારી કેળવાય તે હેતુથી શેરી નાટકો, ભવાઇ કાર્યક્રમ,ડ્રામા ભજવવામાં આવે છે.પોસ્ટર,બેનર બનાવી જાહેર સ્થળોએ લગાવવામાં આવે છે. વાહકજન્‍ય રોગ અંતર્ગત સેમીનાર કર્યા, દરેક પ્રા.આ.કે. ઉપર ભીંતસૂત્રો લખાવ્‍યા. સ્‍કૂલના બાળકો સાથે સંકલન કેળવી વાહકજન્‍ય રોગો ન થાય તે માટે આરોગ્‍ય અને શિક્ષણના સ્‍ટાફને સંકલન કેળવી કામગીરી હાથ ધરાય તેવાં પગલાં લીધા. જિલ્‍લાના તમામ ગામોમાં વાહકજન્‍ય રોગોનાં ટેબલા મારફતે જનજાગૃતિ કેળવી ટી.વી., રેડિયો અને મોબાઇલના માધ્‍યમથી પણ આઇ.ઇ.સી. હાથ ધરવામાં આવી.

રાષ્ટ્રીય વેક્ટર સંબંધી રોગ નિયંત્રણ કાર્યક્રમ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અહી કલિક કરો (File Size : 842 KB)

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024861