મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા લોહીની તપાસણી

લોહીની તપાસણી


લોહીની તપાસણી અંગેનો માપદંડ આરોગ્ય વિભાગ ગાંધીનગરની કચેરીએથી નકકી થઇ આવે છે.જે લક્ષ્યાંક સામે ૧૦૦ ટકા સિધ્ધી મળે તે રીતે જીલ્લાના તમામ પ્રા.આ.કે.માં અમલીકરણ કરવામાં આવે છે.જીલ્લા દવારા વર્ષ-૨૦૧૮ અને ૨૦૧૯ ની કામગીરી નીચે મુજબ થયેલ છે.

૨૦૧૮૨૦૧૯રીમાર્કસ
લક્ષ્યાંક સિધ્ધી ટકાવારી લક્ષ્યાંક સિધ્ધી ટકાવારી
૨૯૨૪૯૩૪૦૧૪૦૪૧૩૭.૨૩ %૧૨૩૪૮૫૧૫૭૨૪૨૧૨૭.૩૩ %વર્ષ- ૨૦૧૯ ની દર્શાવેલ કામગીરી
માહે જાન્યુ.-૨૦૧૯ થી મે ૨૦૧૯ સુધીની છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024745