મુખપૃષ્ઠ શાખાઓ કુટુંબ કલ્‍યાણ સાસ્કૃતીક કાર્યક્રમો

સાસ્કૃતીક કાર્યક્રમો

વિવિધ કાર્યક્રમોના પ્રચાર,પ્રસાર અને સ્વીકૃતિ માટે, રાજય સરકાર ધ્વારા, ભારત સરકારના સાંગ એન્ડ ડ્રામા વિભાગ પુના ધ્વારા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ શાખા મારફત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરનાર સંસ્થાઓ ધ્વારા કાર્યક્રમો યોજવામાં આવે છે.

વર્ષ - ૨૦૦૮ - ૦૯ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોની વિગત :
અ.નં. કાર્યક્રમનુંનામ યોજેલકાર્યક્રમનીસંખ્યા
ભવાઇ ૨૦
નાટક ૧૮૦
મુક અભિનય (શા. આ.) ૧૬૫

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 942679