મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્‍યાણપ્રોત્સાહન અને પુરસ્કાર

પ્રોત્સાહન અને પુરસ્કાર

 
વસ્તી વિસ્ફોટના પ્રશ્રને નાથવા નાનુ કુટુંબ સુખી કુટુંબના વિચારને સાકાર કરવો એ અતિ મહત્વનું છે. સમાજના છેવાડાના લાભાર્થીને સેવાઓ પહોંચે અને લાભાર્થી ઉત્સાહથી આવી સેવાઓ સામેથી માગે તે હેતુથી વધુ પ્રોત્સાહીત કરવા તેને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. લાભાર્થીને સેવાઓ મળવા ઉપરાંત નાણાકીય સહાય મળી રહે તે હેતુથી આ સેવાઓ દરમ્યાન આરામ કરી શકે તે હેતુથી સરકારશ્રીએ પુરસ્કાર આપવાનું પણ અમલમાં મુકેલ છે.

પુરસ્કારનીમાહિતી:-
(અ) સરકારી સંસ્થાઓમાં મળતા લાભો
અ.નં વિગત સ્ત્રી નસબંધી બી.પી.એલ./એસ.સી./ એસ.ટી./લભર્થી મટે સ્ત્રી નસબંધી એ.પી.એલ. લભર્થી મટે તમમ પુરૂષ નસબંધી લભર્થી મટે આઇ.યુ.ડી. મટે
લભર્થીને રોકડ સહય (લોસ ઓફ વેઇઝીસ) રૂ. ૬૦૦/- રૂ. ૨૫૦/- રૂ. ૧૧૦૦/- -
મોટીવેટર ચર્જ (સેલ્ફ મોટીવેશન/એ.એસ.એચ.એ. જય એ.એસ.એચ.એ. નથી ત્યં લીક વર્કર/એ.એન.એમ./ફીમેલ હેલ્થ વર્કર/આંગણવડી વર્કર/આરોગ્ય ગ્રમમિત્ર અથવ અન્ય કોઇ પણ આનગી મોટીવેટર રૂ. ૧૫૦/- રૂ. ૧૫૦/- રૂ. ૨૦૦/-   -
ડ્રગ અને ડ્રેસીંગ મટીરીયલ રૂ. ૧૦૦/- રૂ. ૧૦૦/- રૂ. ૫૦/- રૂ. ૨૦/-
સર્જન ચર્જ (ખનગી/સરકરી) રૂ. ૭૫/- રૂ. ૧૦૦/- રૂ. ૧૦૦/- -
એનેસ્થેટીકસ ચર્જ રૂ. ૨૫/- રૂ. ૨૫/- - -
સ્ટફ નર્સ રૂ. ૧૫/- રૂ. ૧૫/- રૂ. ૧૫/- -
સર્જનન મદદનીશ (ઓટી ટેકનીશીયન) રૂ. ૧૫/- રૂ. ૧૫/- રૂ. ૧૫/- -
ડયેટ ચર્જ (રેફ્રેશમેન્ટ) રૂ. ૧૦/- રૂ. ૧૦/- રૂ. ૧૦/- -
કેમ્પ મેનેજમેન્ટ રૂ. ૧૦/- રૂ. ૧૦/- રૂ. ૧૦/- -
કુલ રૂ. ૧૦૦૦/- રૂ. ૬૫૦/- રૂ. ૧૫૦૦/- રૂ. ૨૦
 
આગળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024815