મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્‍યાણપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કુટુંબ કલ્યાણ ક્ષેત્રે કુલ ૩૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૨ મોબાઇલ યુનીટ ધ્વારા પુરી પાડવામાં આવે છે. હાલમાં ૨૩૬ ફીમેલ હેલ્થ વર્કર,  ૩૮ ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, ૧૨ બ્લોક આઇ.ઇ.સી.ઓફીસર્સ અને ૩૮ મેડીકલ ઓફિસરશ્રીઓ ધ્વારા કુટુંબ કલ્યાણ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024813