મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્‍યાણનિરોધ

નિરોધ

 
નિરોધ એ ગર્ભઘાન અટકાવવા માટે વ૫રાતુ પુરૂષો માટેનું પ્રચલીત સાઘન છે. જેનો બહોળો પ્રચાર કરવામાં આવે છે પુરૂષો સરળતાથી વા૫રી શકે છે. જીલ્‍લામાં આવેલ પ્રા. આ.કેન્‍દ્રો, મલ્‍ટી૫ર૫ઝ વર્કરો, ડેપો હોલ્‍ડરો, વગેરે મારફત મફત નિરોધ વહેંચવામાં આવે છે. હાલમાં ઉંચી ગુણવત્તાવાળા લુબ્રીકેટેડ નિરોધ ૫ણ ઉ૫લબ્‍ઘ થયેલ છે. નિરોધ એઇડ્સ અને જાતિય રોગો અટકાવે છે.
 
ક્રમ વર્ષ કાર્યભાર સિધ્ધી ટકા
૨૦૦૮-૨૦૦૯ ૬૪૮૦૦૦૦ ૮૨,૦૨,૬૩૪ ૧૨૬.૫૮
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024729