મુખપૃષ્ઠશાખાઓ કુટુંબ કલ્‍યાણમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

 
  માતૃ મરણ પ્રમાણ, બાળ મરણ પ્રમાણ તથા માતા અને બાળકનું બિમારીનું પ્રમાણ ધટાડવા સગર્ભા સંભાળ  અત્યંત જરૂરી
  સગર્ભાની વહેલી નોંધણી  (Early Registration) અગત્યની જેથી સગર્ભાવસ્થાની શરૂઆતની તકલીફો નિવારી શકાય સંપૂર્ણ સંભાળ રાખી શકાય. જેમાં નિયમિત T.T., IFA tablets નિયમિત તપાસ સમાવિષ્ટ થાય
  આ કાર્યક્રમ અંતર્ગત બાળકને જન્મ પછી શકય એટલી વહેલી બી.સી.જી.ની રસી આપવી. ત્યાર બાદ ડી.પી.ટી. અને પોલીયોની રસી ના ત્રણ ડોઝ આપ્યા પછી બાળકની નવ થી ૧૨ માસની ઉંમર દરમ્યાન ઓરીની રસી આપવી
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024734