મુખપૃષ્ઠ શાખાઓ કુટુંબ કલ્‍યાણ કો૫ર ટી

કો૫ર ટી

કો૫ર-ટી બહેનો માટે ઉ૫યોગમાં લેવાની વન-ટાઇમ ૫દ્ઘતિ છે. તેના દ્વારા બાળકોના જન્‍મનો ગાળો જાળવી શકાય છે. કો૫ર-ટીની સેવાનો પ્રા. આ.કેન્‍દ્રો અને સબસેન્‍ટરોના અનુભવી તાલીમ પામેલ એચ.વી. ફીમેલ હેલ્‍થ સુ૫રવાઇઝર, ફીમેલ હેલ્‍થ વર્કર તથા એ.એન.એમ. દ્વારા મુકવામાં આવે છે. એક વખત માફક આવી ગયા ૫છી ત્રણ કે તેથી વધુ વર્ષ માટે ગર્ભાશયમાં રાખી ગર્ભધાન અટકાવી શકાય છે.
ક્રમ વર્ષ કાર્યભાર સિધ્ધી ટકા
૨૦૦૮-૨૦૦૯ ૩3૦૦૦ ૪૦૦૬૦ ૧૨૧.૩૯

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024829