મુખપૃષ્ઠશાખાઓ ખેતી વાડી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળના બન્ને પેટા વિભાગોના વિસ્તરણ તંત્ર દવારા તેમજ કચેરીમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે
૮૦ ટકા નોર્મલ પ્લાન કેન્દ્ર પુરસ્કૃત યોજના જેવી કે કોટન મીનીમીશન, આઇસોપોમ તેલીબીંયા, કઠોળ, મકાઇ યોજના તેમજ વર્ક પ્લાન યોજના કામગીરી કરવામાં આવે છે
એ.જી.આર.- ૨ નાના- સિમાંત ખેડૂતોને સેન્દ્રિય ખાતર ખાડા,સિંચાઇ સવલત વિગેરે યોજના
એ.જી.આર.- ૪ અનુ.જાતિના ખેડૂતોને સેન્દ્રિય ખાતર ખાડા, બળદ, બળદગાડા, સુધારેલ ખેત ઓજાર સિંચાઇ સવલત યોજના વિગેરે
પાક કાપણી અખતરાની તમામ કામગીરી પાક વિમા યોજનાની કામગીરી
ખેડૂત અકસ્માત વિમા યોજનાની કામગીરી દરખાસ્તો મોકલવા વિગેરે કામગીરી
પાક ઉત્પાદન એકશન પ્લાન જીલ્લા કક્ષાની શિબિરોનું આયોજન
કૃષિ મહોત્સવ અંગેની કામગીરી.
નેશનલ ફુડ સિકયોરીટી મીશન તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની કામગીરી
જીલ્લા પંચાયત સ્વ-ભંડોળ યોજનાઓ જીપ્સમ ખેડૂત તાલીમ વિગેરે કામગીરી
અતિ પછાત બરવાળા તાલુકાની યોજનાની કામગીરી
કૃષિ પેકેજ સહાય યોજનાની કામગીરી
હવામાન પાક પરિસ્થિતિ પાક સંરક્ષણ અંગે અઠવાડીક પત્રક વાવેતર વિસ્તારની માહિતી

 

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024796