મુખપૃષ્ઠશાખાઓ ખેતી વાડી શાખા સહાયની માહિતી

સહાયની માહિતી

અ.નં. યોજનાનુ નામ કેવા ખેડૂતોને લાભ મળે ? સહાયનુ ધોરણ
એ.જી.આર.૨
આઇપીએમ અને સ્થાનવર્તી રોગ-જીવાત નિયંત્રણ
તમામ ખેડૂતોને આઇપીએમ સાધનોની ખરીદી ઉપર ખર્ચના પ૦ ટકા અથવા રૂ.૧પ૦૦ -  બે માંથી જે ઓછું હોય તે.
ર. એ.જી.આર.૨
અનુ. જાતિ / જનજાતિ સિવાયના ખેડૂતને સહાય
નાના-સિમાન્ત ખેડૂત (૧) સેન્‍દ્રિય ખાતર ખર્ચના પ૦ ટકા રૂ.૧૦૦૦ - ની મર્યાદામાં.
(૨) ખાડા ૫૦% રૂ. ૨૨૫ મર્યાદા
(૩) તાડપત્રી ૫૦% ૧૬૦૦ મર્યાદા
(૪) કુવા ૭૫% ૩૨૨૫૦
(૫) પંપસેટ ૭૫% ૧૩૮૭૫
(૬) પાઇપ લાઇન ૭૫% ૧૪૨૫૦
(૭) વર્મોકમ્પોસ્ટ ૫૦% ૧૬૦૦/યુનિટ
(૮) કપાસ બીજ ૨૦ રૂ./ કિલો
(૯) ઘઉ બીજ ૨ રૂ. /કિલો
(૧૦) મગફળી બીજ ૪ રૂ./ કિલો
૩. એ.જી.આર.-પ
સધન કપાસ વિકાસ કાર્યક્રમ.
તમામ ખેડૂત પ્રમાણીત બીજ વિતરણ - રૂ.ર૦૦૦ - પ્રતિ કિવન્ટલ
તમામ ખેડૂત સીડ ટ્રીટમેન્ટ ખર્ચના પ૦ ટકા અથવા રૂ.૪૦ - પ્રતિ કિલો.
તમા ખેડૂત ડેમોન્સ્ટ્રેશન ઓન ઇમ્પલીમેન્ટસ નિદર્શન દીઠ રૂ.પ૦૦૦-
વિસ્તરણ કાર્યકર વિસ્તરણ કાર્યકર તાલીમ ૩૦ તાલીમાર્થીની એક બેચની બે દિવસની તાલીમ માટે રૂ.૧પ૦૦૦ - ની મર્યાદામાં.
તમામ ખેડૂત બાયોએજન્ટઃ કિંમતના પ૦ ટકા રૂ.૯૦૦ - પ્રતિ હેકટરની મર્યાદામાં.
તમામ ખેડૂત ફેરોમેન્ટ્રેપ નિદર્શન કિંમતના પ૦ ટકા રૂ.૩૦૦ - પ્રતિ હેકટરની મર્યાદામાં
તમામ ખેડૂત પાક સંરક્ષણ સાધન -
માનવ સંચાલિત ખર્ચના પ૦ ટકા અથવા રૂ.૮૦૦ - ની મર્યાદા.
પાવર સંચાલિત ખર્ચના પ૦ ટકા અથવા રૂ.ર૦૦૦- ની મર્યાદા.
ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર ખર્ચના પ૦ ટકા અથવા રૂ.૧૦,૦૦૦- ની મર્યાદામાં.
રોગ જીવાત મોજણી નિગાહ રૂ.૧.૦૦ લાખ પ્રતિ જિલ્લા.
     
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024806