મુખપૃષ્ઠશાખાઓ ખેતી વાડી શાખા પિયત સુવિધા

પિયત સુવિધા

  કૃષિ પાકોને પિયત માટેની સુવિધાઓ
 

અમદાવાદ જિલ્લામાં કૃષિ પાકોને ખરીફ ઋતુમાં બચાવ પિયત માટે તેમજ રવિ/ઉનાળુ પાકોમાં પિયત આપવામાં આવે છે. જેમાં કુવાથી ૩૭૦૦૦ હેકટર નહેરથી પ૪૯૯૮ હેકટર તથા તળાવથી ૧પ૬૪પ હેકટર, સરકારી પાતાળ-કુવા ૧૧૧પ હેકટર અને ખાનગી પાતાળ-કુવા ૯રરપ૭ હેકટરથી પિયત થાય છે.  મુખ્યત્વે કપાસ, ડાંગર, ધઉં, શાકભાજી, જીરૂં, બાગાયત પાકોમાં કુવા-તળાવથી પિયત થાય છે.  વળી, કપાસ, શાકભાજી, બાગાયતી પાકોમાં ખેડૂતોને પ૦ ટકા અથવા રૂ.૬૦,૦૦૦ - ની મર્યાદામાં માઇક્રોઇરીગેશન સીસ્ટમમાં સહાય મેળવવા માટે ગ્રામ સેવક/મદદનીશ ખેતી નિયામકશ્રી-(વિ.) ની કચેરી ધોળકા/અમદાવાદ તેમજ જીએસએફસી ડેપોનો સંપર્ક કરવા વિનંતી છે.

  પિયત સુવિધા
     
અ.નં. પિયતનો સ્ત્રોત વિસ્તાર -(હેકટર)
નહેરથી ૫૪૯૯૮
૨. કુવાથી ૩૭૦૦૦
૩. સરકારી પાતાળ કુવા ૧૧૧૫
૪. ખાનગી પાતાળ કુવા ૯૨૨૫૭
૫. તળાવથી પિયત ૧૫૬૪૫
  કુલ :- ૨,૦૧,૦૧૫

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024862