મુખપૃષ્ઠશાખાઓ હિસાબી શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
જિલ્લા પંચાયતના વ્યવસ્થાકીય માળખાના પરિપ્રેક્ષ્યમાં  હિસાબી શાખા તિજોરી કામગીરી કરે છે. શાખામાં જિલ્લા પંચાયતના હિસાબો નિભાવવા તથા તાલુકા પંચાયતોના હિસાબોના એકત્રીકરણની કામગીરી થાય છે. જિલ્લા પંચાયતના નાણાંકીય વ્યવહારો હિસાબી શાખામાં કરવામાં આવે છે. હિસાબી શાખાની કામગીરીની વિગતો " મુખ્ય કામગીરી '' અંતર્ગત રજૂ કરેલ છે
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 942604