મુખપૃષ્ઠશાખાઓ બાંઘકામ શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
જિલ્લા પંચાયત અમદાવાદની મા.મ. પંચાયત વિભાગ હસ્તક નીચે પ્રમાણે પ્ર. શાખાઓ છે. જેમાં તેની સામે જણાવેલ વિગતે કામગીરી થાય છે.
 
  સીબી પ્ર. શાખા
  આ પ્ર. શાખા ધ્વારા મહેકમ ને લગતી કામગીરી થાય છે. જેમાં કર્મચારી ઓના પગાર, ભથ્થા, ઇન્ક્રીમેન્ટ, રજા, ઉચ્ચતર પગાર ધોરણ, પેન્શન કેશો, રહેમરાહે નોકરી અંગેની દરખાસ્તને લગતી કામગીરી, ખાતાકીય તપાસ પ્રાથમીક તપાસને લગતા કેસોની કામગીરી, ખાનગી અહેવાલની જાળવણી અંગેની કામગીરી વિગેરે પ્રકારની કામગીરી થાય છે.    
  એ.બી. પ્ર. શાખા
  સરકારશ્રીની રસ્તા મકાનને લગતી વિવિધ યોજનાઓ માટેની વિવિધ ગ્રાન્ટ ફાળવણી ઉગવવાની તથા તેના ખર્ચને લગતી સધળી કમગીરી, વિવિધ યોજનાઓના કામોના ટેન્ડર પ્રક્રિયા અંગેની સધળી કામગીરી, જિલ્લા પંચાયત હસ્તકના બિનઉપયોગી વાહનો ની હરાજીને લગતી કામગીરી, વિગેરે પ્રકારની કામગીરી થાય છે.    
  પી.બી. પ્ર. શાખા
  ડી.ટી.પી. મંજુર કરવા, કામના બીલોની તાંત્રિક ચકાસણી, વિવિધ યોજનાઓના કામોના સંકલન તથા સમીક્ષાને લગતી કામગીરી, જિલ્લા પંચાયત સ્વભંડોળના કામોની તાંત્રિક મંજુરી પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા વિગેરે લગતી કામગીરી થાય છે. 
  ડી.બી. પ્ર. શાખા
  રોડ તથા બિલ્ડીંગના કામોના નકશા તૈયાર કરવા, પ્રી મોન્સુન તથા પોસ્ટ મોન્સુન ની માહીતી, ટ્રાફીક સેન્સસ, રોડ ચાર્ટ વિગેરે કામગીરી થાય છે. 
 

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024802