મુખપૃષ્ઠશાખાઓ બાંઘકામ પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર તથા સ્‍વભંડોળ વિગેરેમાંથી મળેલ અનુદાન માટે વિવિધ યોજના/ પ્રવૃતિ જેવા રસ્‍તાના અસલ કામો, રસ્‍તા મકાનોની મરામત તથા સરકારી મકાનોના બાંધકામ માટે વિભાગને જવાબદારી સોપવામાં આવેલી છે.

અમદાવાદ જિલ્લો મધ્‍ય ગુજરાતમાં આવેલ ઐતિહાસિક જિલ્લો છે. જિલ્લાને ભૌગોલિક પરિસ્‍થિતિ ને આધારે જુદા જુદા ૧૦ તાલુકાઓમાં વહેચવામાં આવેલ છે. જિલ્લા નું કુલ ક્ષેત્રફળ ૭૯૩૨.૪૧ ચો.મી. તથા ૨૦૧૧ ની વસ્‍તી ગણત્રી મુજબ જિલ્લાની કુલ વસ્‍તી ૫૮.૫૭ લાખ છે. અમદાવાદ જિલ્લામાં પંચાયત હસ્‍તકના કુલ ૨૮૨૮ કી.મી. લંબાઇના જુદી જુદી કક્ષાના રસ્‍તાઓ છે. જે નીચેની વિગતે છે.
રસ્તાની આંકડાકીય વિગતો
લંબાઇ કી.મી.
અ.નં.
કક્ષા રસ્તાની સપાટી કુલ
ડામર મેટલ કાચા
મુખ્ય જિલ્લા માર્ગ ૮૩૯ ૧૬ ૩૦ ૮૮૫
અન્ય જિલ્લા માર્ગ ૩૧૧ ૩૨૦
ગ્રામ્ય માર્ગ
(અ) પ્લાન ૭૬૩ ૩૭ ૧૨૮ ૯૨૮
(બ) નોન પ્લાન ૩૪૩ ૧૮૫ ૧૬૭ ૬૯૫
એકંદરે કુલ ૨૨૫૬ ૨૪૨ ૩૩૦ ૨૮૨૮
આમ જિલ્લાના કુલ રસ્‍તાઓ ની લંબાઇ પૈકી ૮૯ ટકા જેટલા રસ્‍તાઓ પાકી સપાટીવાળા રસ્‍તાઓ છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024827