મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


બહુજનહિતાયુ અને બહુજન સુખાયુની ભાવના સાથે ઇ.સ. ૧૯૯૨ થી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આાયુર્વેદ શાખા, કાર્યાન્વીત થઇ. આ શાખા દ્રારા અમદાવાદ જિલ્લાના સરકારી આયુર્વેદ / હોમિયોપેથીક દવાખાનાની તાંત્રિકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ કરવામાં આવે છે.

સરકારી આયુર્વેદ / હોમિયોપેથીક દવાખાનાઓ દ્રારા ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આારોગ્યની જાળવણી માટે સ્વસ્થવૃતના નિયમોની જાણકારી આપવામાં આવે છે. તથા દર્દીઓનું આયુર્વેદ / હોમિયોપેથીક પધ્ધતિથી નિદાન કરી નિશુલ્ક સારવાર કરવામાં આવે છે.

અંતરિયાળ ગામોમાં જયાં આરોગ્યની સુવિઘાઓ નથી ત્યાં ફરતુ આયુર્વેદ દવાખાનું ઘનવંન્તરી રથ દ્રારા ગ્રામ્ય જનતાને ઘર આંગણે સ્વાસ્થ્ય સુવિઘા પુરી પાડવામાં આવે છે.

ક્રમઅમદાવાદ જિલ્લામાંસંખ્યા
આયુર્વેદ દવાખાના ૨૫
હોમિયોપેથીક દવાખાના૧૯
મોબાઇલ દવાખાનું
ઔષઘિય વનસ્પતિની જાણકારી માટે તથા તેની ખેતીની જાણકારી માટે સનાથલ તા.સાણંદ જિ.અમદાવાદ મુકામે ઐાષઘિય વનસ્પતિ ઉઘાન બનાવવામાં આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024777