મુખપૃષ્ઠશાખાઓ આરોગ્‍ય શાખા સ્‍વછતા જાળવણી

સ્‍વછતા જાળવણી

 
નિર્મળ ગુજરાત ૨૦૦૭ અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/ પેટા કેન્દ્રોમાં/ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલ કામગીરી.
અ.નં વિગત કરેલ કામગીરી
પીવાના પાણીના સ્થાન (સ્ત્રોત) ક્લોરીનેશન કર્યા ૪૧૬૮
ફ્રી રેસીડયુઅલ ક્લોરીન ટેસ્ટ કર્યા (કુલ સંખ્યા) ૧૧૮૬૩
ફ્રી રેસીડયુઅલ ક્લોરીન ટેસ્ટ પોઝીટીવ (સંખ્યા) ૬૦૩૧
ધન કચરાના નિકાલ (વજન) ૨૪,૧૭૮ ક્રિગ્રા.
કલોરીન ટેબલેટ વિતરણ (સંખ્યા) ૪,૭૩,૦૫૦
ટી.સી.એલ. પાવડર વપરાશ ૩૧૮૬ ક્રિગ્રા

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024818