મુખપૃષ્ઠશાખાઓ આરોગ્‍ય શાખા રક્તદાન

રક્તદાન

વર્ષ ૨૦૧૧ - ૨૦૧૨ દરમ્યાન તમામ બ્લોક કક્ષાએ પ્રા. આ. કેન્દ્રો અને એન.જી.ઓ.ના સંયુકત પ્રયત્નોથી રકતદાન કેમ્પો યોજી વિપુલ માત્રામાં રકત એકત્ર કરી ગુજરાત બ્લડ બેન્કમાં મોકલાવેલ અને તેની કદર રૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અમદાવાદને રાજયપાલશ્રીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરીનો એવોર્ડ પણ એનાયત થયેલ છે.
આરોગ્ય શાખાની સીધી દેખરેખ હેઠળ બ્લોક હેલ્થ ઓફિસ અને પ્રા.આ. કેન્દ્રો ધ્વારા વિવિધ શિબીરો યોજવામાં આવે છે. વર્ષ - ૨૦૧૭ - ૨૦૧૮ દરમ્યારન નીચે મુજબ શિબીરો યોજાયેલ છે.
આરોગ્ય વિષયક પ્ર.શિક્ષણ શિબીરો – ૮૨
સફાઇ શિબીરો – ૭૩૦
શિબીરો :- આરોગ્ય શાખાની સીધી દેખરેખ હેઠળ બ્લોક હેલ્થ ઓફિસ અને પ્રા.આ. કેન્દ્રો ધ્વારા વિવિધ શિબીરો યોજવામાં આવે છે. વર્ષ - ૨૦૧૧ - ૨૦૧૨ નીચે મુજબ શિબીરો યોજાયેલ છે.
આરોગ્ય વિષયક પ્ર.શિક્ષણ શિબીરો - ૬૯
સફાઇ શિબીરો - ૭૮૧
નેત્રકેમ્પ :- સીવીલ હોસ્પિટલ સોલા અને એનજીઓના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ ધ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સમયાંતરે નેત્ર કેમ્પો યોજવામાં આવે છે. જેમાં મોતીયાના, ઝામરના અને આંખના અન્ય તકલીફો વાળા દર્દીઓને ઓપરેશન તેમજ ચશ્મા વિતરણ પણ કરવામાં આવે છે
એઇડસ :-એડસ કંન્ટ્રોલ સોસાયટી અમદાવાદ અને વી.સી. ટી.સી. સેન્ટર સોલા સીવીલના સહયોગથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, અમદાવાદ ધ્વારા એઇડસ અંગે જનજાગૃતિ શિબીરો અને રેલીઓ યોજવામાં આવે છે

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024722