નેત્રકેમ્પ |
|
સીવીલ હોસ્પિટલ સોલા અને એનજીઓના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ ધ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સમયાંતરે નેત્ર કેમ્પો યોજવામાં આવે છે. જેમાં મોતીયાના, ઝામરના અને આંખના અન્ય તકલીફો વાળા દર્દીઓને ઓપરેશન તેમજ ચશ્મા વિતરણ પણ કરવામાં આવે છે.
|
| |